આજે જૈન રાજનગર અમદાવાદ મહારેલી નું આયોજન થયેલ જેમાં જૈન રાષ્ટ્રીય એકતા સંગઠન ની સાથે જૈન રાષ્ટ્રીય એકતા સંગઠન નું અભિન્ન અંગ શ્રી રાજપૂત કરણી સેના મહારેલી ની અંદર સાધુ ભગવંતો ની રક્ષા માટે રેલી ની શરૂઆત થી પુર્ણ તા સુધી રક્ષક બની સાથે પગપાળા યાત્રા કરી અને સરકાર દ્વારા જો કોઈ ઠોસ કદમ કે રિઝલ્ટ નહીં આવે તો શ્રી રાજપૂત કરણી સેના જરૂર પડે તો શસ્ત્રો પણ ઉપાડશે મીડિયા સમક્ષ જણાવ્યું હતું શ્રી રાજપૂત કરણી સેના ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વીરભદ્ર શ્રી જાડેજા જણાવ્યું હતું અને જૈન રાષ્ટ્રીય એકતા સંગઠન દ્વારા જ્યારે પણ કોઈ પણ પ્રકારની સુરક્ષા તથા કોઈ પણ સહકાર ની જરુર પડે તો એક હાંકલ માં તેમની સેના તૈયાર છે જૈન રાષ્ટ્રીય એકતા સંગઠન ના પદાધિકારીઓ તથા સેવાભાવી મિત્રોના આ મહારેલી ને સફળ બનાવવા જોડાયા તેમની તથા શ્રી રાજપૂત કરણી સેના નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરૂં છું સંજય શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ જય જિનેન્દ્ર
Thank You For Reading...
Regards from... Jain Rashtriya Ekta Sangathan Team
Copyright 2023 - JainRashtriyaEktaSangathan.in | All Rights Reserved